‘સિગ્નેચર બ્રિજ’ પૂર્ણતાના આરે, સરળ થશે બેટ દ્વારકા જવું!

Dwarka Signature Bridge: Okha થી Beyt Dwarka જવા નહીં લેવી લડે ફેરીબોટની મદદ, સિગ્નેચર બ્રિજ જલ્દી થશે તૈયાર

follow google news

દેવભૂમિ દ્વારકા માટે અતિ આવશ્યક અને ગુજરાત પ્રવાસનને વેગ આપે તથા ગુજરાત રાજ્યના નોંધપાત્ર માળખાકીય વિકાસનું સાક્ષી બની રહે તે માટે કચ્છના અખાતમાં આવેલા બેટ દ્વારકા ટાપુને ઓખા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે… અને આ સિગ્નેચર બ્રિજ પૂર્ણતાના આરે છે સાથે ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે… 

Signature Bridge’ Nears Completion, Getting to Bat Dwarka Will Be Easier!

    follow whatsapp