ADVERTISEMENT
મોરબી દુર્ઘટનામાં SIT રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Shocking revelations in SIT report in Morbi disaster
ADVERTISEMENT

SIT દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે મૃતકના પરિજનોના વકીલ સાથે ખાસ વાતચીત કરી.
ADVERTISEMENT