ADVERTISEMENT
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ લોકસભા ચૂંટણી થવાની છે. જેને જોતા રાજનૈતિક દળ બંને ચૂંટણીની તૈયારીઓમાં જોર-શોરથી લાગ્યા છે. આ બધાની વચ્ચે આ ચૂંટણી INDIA અને NDA ગઠબંધન સાથે જોડાયેલી છે. ત્યારે સરવે જે સામે આવ્યો છે તે NDA માટે ઝટકા સમાન છે.
Lok Sabha elections are going to be held after the assembly elections in 5 states. Seeing this, both the political parties are busy preparing for the elections. Amidst all this this election is linked to INDIA and NDA coalition. What the survey has come up with then is a blow to the NDA.
ADVERTISEMENT