Sukhdev Singh Gogamedi ની પત્ની Shila Shekhawatએ કર્યા મોટા ખુલાસા

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાજસ્થાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો બુધવારે મોડી રાત્રે અંત આવ્યો..

follow google news

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાજસ્થાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો બુધવારે મોડી રાત્રે અંત આવ્યો હતો. જયપુરના માનસરોવરમાં મેટ્રો માસ હોસ્પિટલની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતી વખતે ગોગામેડીની પત્ની શીલા શેખાવતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસે 72 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાનું લેખિત આશ્વાસન આપ્યું છે

Shila Shekhawat complain on Sukhdev Singh Gogamedi

    follow whatsapp