Shaktisinh Gohil ના ચાબખા, Rajyasabhaમાં ખોલી Gujaratની પોલ | Gujarat Tak

શક્તિસિંહે ઉપાડ્યો આ મુદ્દો ને અસર ગુજરાત પર

follow google news

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના માછીમારોનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો અને કહ્યું કે અત્યારે હાલ પણ પાકિસ્તાન જેલમાં ગુજરાતના 156થી વધુ માછીમારો બંધ છે. રાજ્યસભામાં ગુંજ્યો ગુજરાતના માછીમારોનો મુદ્દો ઉપાડ્યો પગલા લેવાની માંગ કરી છે 

Shaktisinh Gohil on Gujarat Fisheries Department scam in Rajyasabha 

    follow whatsapp