કાલે મોડી રાત્રે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકાયત કરવામા આવી જેને લઈને હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે... મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડને લઈને મહેસાણા અર્બુદા ભવન ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભેગા થયા હતા.