જૂઓ કેવી રીતે સટોડીયા ચલાવતા સટ્ટાબાજીનું રેકેટ?

સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વિવિધ ગેમ્સ પર ઓનલાઈન સટ્ટો રમી રહેલા ત્રણ બુકીઓની ધરપકડ કરી છે જ્યારે પાંચને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

follow google news

 

 

સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વિવિધ ગેમ્સ પર ઓનલાઈન સટ્ટો રમી રહેલા ત્રણ બુકીઓની ધરપકડ કરી છે જ્યારે પાંચને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા બુકીઓ ઓનલાઈન વેબસાઈટ દ્વારા સટ્ટો રમતા હતા અને લોકો પાસેથી પૈસા લેતા હતા. 

 

See how speculators run betting rackets?

    follow whatsapp