સૌરાષ્ટ્ર બાદ Naresh Patel ની ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી | Gujarat Tak

નરેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ઈકોનોમિકની કરોડરજ્જુ લેઉવા પટેલ સમાજ છે. ન માત્ર ઈકોનોમિક પરંતું પોલિટિકલ કરોડરજ્જુ પણ લેઉવા પટેલ સમાજ છે.

follow google news

સંડેર ખાતે ખોડલધામનાં ભૂમિપૂજન કાર્યક્રમનાં આયોજન અંગે મળેલી બેઠક બાદ નરેશ પટેલે નિવેદન આપ્યું છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ઈકોનોમિકની કરોડરજ્જુ લેઉવા પટેલ સમાજ છે. ન માત્ર ઈકોનોમિક પરંતું પોલિટિકલ કરોડરજ્જુ પણ લેઉવા પટેલ સમાજ છે.

Naresh Patel has given a statement after the meeting regarding the planning of Bhumi Pujan program of Khodaldham at Sunder. Naresh Patel said that the economic backbone of Gujarat is Leuva Patel society. Not only the economic but also the political backbone is the Leuva Patel community.

    follow whatsapp