Loksabha માં Banaskantha બેઠક પર રેખાબેન vs ગેનીબેન, જાણો ઉમેદવારોના નામ પર જનતાનો મિજાજ

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં આ વખતે બનાસકાંઠા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી શકે છે. આ બેઠક ભાજપે એક નવો ચહેરો મેદાને ઉતાર્યો છે. ભાજપ તરફથી રેખાબેન ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસે તેની સામે એક ગુજરાતની રાજનીતિનો મોટો ચહેરો ઉતાર્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે આવો જાણીએ લોકોનો જાહેર થયેલા ઉમેદવારોના નામ પર મિજાજ. શું છે તેમની પ્રતિક્રિયાઓ?

follow google news

    follow whatsapp