કચ્છમાં 13 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની છે. તા. 20/09/2023ના રોજ દાદી સાથે ગયેલી બાળકી ગુમ થઇ જતા પરિવારમાં સોંપો પડી ગયો હતો