Gujarat Politics 2024: લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો કોંગ્રેસે હજુ 7 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. ત્યારે હાલ સૌથી વધારે રાજકોટ બેઠકની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું કોંગ્રેસ પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને ચૂંટણીના મેદાનમાં ઉતારશે....
ADVERTISEMENT
ADVERTISEMENT