રાજકોટનાં એક એવા વકીલ કે જેમણે હાલમાં જ આરોપીઓને સજા અપાવવાની બાબતમાં સદી ફટકારી છે.રાજકોટના મુખ્ય સરકારી વકીલ સંજય કે વોરા સરકારી વકીલ તરીકે છેલ્લા 8 વર્ષમાં 100 જેટલા કેસમાં આરોપીઓને સજા ફટકારી છે.આટલા સમયગાળામાં 100 કેસમાં સજા અપાવનારા તેઓ ગુજરાતના પહેલા વકીલ છે. રાજકોટના વકીલ આલમમાં સંજય વોરા વિશે એવી ચર્ચા હોય છે કે સંજય વોરા પાસે જે આરોપીનો કેસ હોય તેને સજા મળવાનું નક્કી છે અને એ પણ મહત્તમ સજા...
ADVERTISEMENT
ADVERTISEMENT