Rajkot News: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. ક્ષત્રિય સમાજમાં તેમની સામે આક્રોશ વ્યાપી ગયો છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટથી પરસોતમ રૂપાલા બદલાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે આ મુદ્દે પરસોત્તમ રૂપાલાએ સ્પષ્ટતા કરવા માટે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં રૂપાલાએ શું કહ્યું છે તે સાંભળો..
ADVERTISEMENT
ADVERTISEMENT