Rajkot News: રાજકોટમાં કાયદાના ધજાગરા ઉડાવીને જોખમી રીતે ઈકો કારમાં 40 જેટલા લોકોને બેસાડીને મુસાફરી કરાતી હોવાની ઘટના સામે આવી છે. કારમાં અંદર તો ઠીક, ઉપરના કેરિયરમાં પણ લોકોને બેસાડીને મુસાફરી કરાવાતી હોવાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT