ADVERTISEMENT
ભારતમાંથી ચોમાસાની વિદાય શરૂ.ચોમાસુ હવે વિદાયલેશે.બનાસકાંઠા અને કચ્છથી ચોમાસાની વિદાય થશે.9 ઓકટોબર સુધી લઈ શકે છે ચોમાસુ વિદાય.ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે અને દેશના ઘણા વિસ્તારો પર જુદી જુદી સિસ્ટમો સક્રિય છે. આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં હજી વરસાદ પડશે તેવી શક્યતા દેખાઈ રહી છે
Gujarat Rain Forecast
ADVERTISEMENT