ADVERTISEMENT
લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો ‘જાતિ’ પર દાવ
Rahul Gandhi bets on ‘caste’ before Lok Sabha elections
ADVERTISEMENT
Rahul Gandhi એ સોમવારે CWCની બેઠકમાં મોટો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે બેઠકમાં જાતિગત જનગણનાનો ઐતિહાસિક નિર્ણય સર્વસમ્મતિથી લેવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિગત જાણો આ અહેવાલમાં.
ADVERTISEMENT