ADVERTISEMENT
Gujarat માં હવે Gandhinagar રસ્થિત ‘GIFT સિટી’માં દારૂનું સેવન થઈ શકે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયની અધિકૃત જાહેરાત અને તેના માટેની પ્રક્રિયા વિશે રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે એક પ્રેસનોટ જાહેર કરી છે.
Public Reation on Gujarat government announced that in an attempt to provide “global business ecosystem” at the Gujarat International Finance Tec-City (GIFT City), the ban on liquor has been lifted in this area. Notably, Gujarat is a ‘dry state’
ADVERTISEMENT