Vadodara ના શિનોરમાં પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચલા સાંસદ મનસુખ વસાવા બન્યા જનતાના રોષનો શિકાર!

BJP સાંસદ Mansukh Vasava નો વિરોધ જનતાના રોષનો ભોગ બન્યા. સાંસદ શિનોરમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા શિનોર તાલુકાના સુરાશામળ ગામમાં કરાયો ઘેરાવ.

follow google news

નિક ખેડૂતોને મળવા માટે મનસુખ વસાવા પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ સાંસદ વસાવાને ઘેરી લીધા હતા. તેઓને ઘેરી લઈને લોકોએ પોતાનો રોષ દર્શાવ્યો હતો અને વિરોધ દર્શાવ્યો હતો.પૂર પીડિતોને મળવા પહોંચેલા સાંસદ વિસ્તારની મુલાકાત લઈને આશ્વાસન આપે એ પહેલા જ ખેડૂતોએ તેમને ઘેરીને પોતાને થયેલા નુ્કસાનને લઈ રોષ ઠાલવ્યો હતો.

Protest against MP Mansukh Vasava In Shinor Village 

    follow whatsapp