પોરબંદર બેઠકઃ Mansukh Mandaviya અને Lalit Vasoya ની વચ્ચે જામશે જંગ

ભાજપે મનસુખ માંડવીયાની જીત માટે ઓપરેશન લોટસ અંતર્ગત અર્જુંન મોઢવાડિયાને લઈને મહેર સમાજની વોટબેંક ભાજપમાં સેરવવાનો પ્રયાસ કર્યો છે

follow google news

ભાજપે મનસુખ માંડવીયાની જીત માટે ઓપરેશન લોટસ અંતર્ગત અર્જુંન મોઢવાડિયાને લઈને મહેર સમાજની વોટબેંક ભાજપમાં સેરવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મનસુખ માંડવીયા માટે અહીંથી જીત એટલી સરળ નહીં હોય. કારણ કે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોમાં કોંગ્રેસે 2019 લોકસભાના ઉમેદવાર લલિત વસોયાને અહીંથી ફરીથી મેદાનમાં ઉતાર્યા છે.  ભાજપ અને કોંગ્રેસે અહીં પાટીદાર ઉમેદવાર ઉતારતાં આગામી દિવસોમાં અહીં ખરાખરીનો જંગ જામશે.

    follow whatsapp