ADVERTISEMENT
પોરબંદર-છાયા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી પાલિકા કચેરી ખાતે હતા. તે દરમ્યાન બન્ટુ ગોરાણીયા નામનો શખ્સ ત્યા કચેરી ખાતે દોડી આવ્યા હતા. અને પ્રમુખની ચેમ્બરમા ઘુસી અને કે ફોન ઉપડતા નથી તેમ કહી અને ઉગ્ર બની ગયો હતો. અને અપશબ્દ બોલી અને મહિલા પ્રમુખ અને તેમના પતિને જોઇ લેવાની ધમકી આપી હતી. આથી મહિલા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી SP ને ફોન કરી અને જાણ કરતા પોલીસ કાફલો તુરંત દોડી ગયો હતો. જોકે ધમકી આપનાર શખ્સ બન્ટુ ગોરાણીયા ત્યાંથી નાશી ગયો હતો. આ બનાવ અંગ મહિલા પ્રમુખડો. ચેતનાબેન તિવારીએ કમલાબાગ પોલીસ સ્ટેશના ધમકી આપનાર શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.
Porbandar municipality woman president threatened during women’s reservation bill
ADVERTISEMENT