ADVERTISEMENT
PM Modiએ Ayodhhyaમાં 8 કિમી લાંબો રોડ શૉ કર્યો. આ બાદ અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની નવી બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું. સાથે જ 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનોને પણ લીલીઝંડી દેખાડી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે જ્યારે અયોધ્યા પહોંચ્યાં ત્યારે એરપોર્ટથી નિકળ્યાં બાદ તેમણે રોડ શૉ કાઢ્યો.
PM Modi on Ayodhya Visit
ADVERTISEMENT