PM Modi ફરી આવી રહ્યા છે ગુજરાત પ્રવાસે, રાજકીય ચર્ચાઓ કેમ થઈ છે તેજ?

PM Modi ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે, પાંચ રાજ્યોમાં વિધાનસભા અને આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને ચર્ચાઓ તેજ થઈ છે.

follow google news

PM Modi ફરી આવી રહ્યા છે ગુજરાત પ્રવાસે, રાજકીય ચર્ચાઓ કેમ થઈ છે તેજ?

PM Modi is coming again on Gujarat tour, why the political debates have happened Tej?

    follow whatsapp