ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસની શરુઆત અંબાજીમાં દર્શન કરીને કરી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેરાલુ પહોંચ્યા હતા. ખેરાલુમાં વિશાળ જનસભાને સંબોધન કર્યુ. આ સભામાં ઉત્તર ગુજરાતને કરોડો રૂપિયાની વિકાસ ભેટ પણ આપી છે.
Prime Minister Narendra Modi started his Gujarat tour by visiting Ambaji. Then Prime Minister Narendra Modi reached Kheralu. Addressed a huge public gathering in Kheralu. In this meeting, a development gift of crores of rupees has also been given to North Gujarat.
ADVERTISEMENT