ADVERTISEMENT
ગુજરાતની 25થી વધારે નગરપાલિકાઓનાં કરોડો રૂપિયાનાં બિલ બાકી છે તેની સામે વિદ્યુત કંપની 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધી એક હરફ સુદ્ધાં ઉચ્ચારતી નથી અને ખેડૂતનો માત્ર એક રૂપિયો બાકી છે તો બહાદુરીનું કામ હોય એ રીતે ખેડૂતને તેઓ કોર્ટમાં ઢસડી ગયા છે. વાહ રે વિદ્યુત બોર્ડ વાહ.
PGVCL issued notice to Farmer of 1 RS
ADVERTISEMENT