Loksabha Election 2024: રાજકોટમાં યોજાયેલી જાહેર સભામાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર વરસ્યા હતા. જેમાં રાહુલ ગાંધીના શક્તિ અંગેના નિવેદનને લઈને રૂપાલાએ આકરા પ્રહાર કર્યા હતા. જેમાં જણાવ્યું છે કે હાલમાં કેટલાક લોકોને શક્તિ સાથે વાંધો પાડયો છે. આપણા દેશમાં શક્તિ અને સંસ્કૃતિની પૂજા કરવાની પરંપરા છે. જેને શક્તિ સામે વાંધો છે તેની વિચારધારા અંગે વિચારવું જોઈએ
ADVERTISEMENT
ADVERTISEMENT