હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપની આગાહી કરી છે. જેને પગલે ગઈકાલથી જ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. જ્યારે અમદાવાદ શહેરમાં આ વર્ષનું સૌથી મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. શું કહેવું છે તેમનું સાંભળો આ વીડિયોમાં.....
ADVERTISEMENT
ADVERTISEMENT