રુપાલા સામે આક્રોશઃ લોકોએ કહ્યું- જયરાજસિંહને ભાજપના આદેશ પ્રમાણે કરવું પડે

Parasottam Rupala Statement Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

follow google news

Parasottam Rupala Statement Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હસ્તક્ષેપ કરવા છતાં વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રાજપૂત કરણી સેનના પ્રમુખે પણ આ મામલે વિરોધ વ્યક્ત કર્યો છે. ક્ષત્રિય સમાજના કેટલાક લોકો કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા ભાજપમાં છે એટલે તેમને ઉપરના આદેશ મુજબ કરવું પડે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીં થાય. 
 

    follow whatsapp