ADVERTISEMENT
વડોદરા બોટ કાંડ બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો… અગાઉ આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી.. ત્યારે કોટિયા પ્રોજેક્ટ્સના તમામ ભાગીદારો સહિતના જવાબદારો સામે ગુનો નોંધાયો હતો.. જેમાંથી બિનિત કોટિયાની ધરપકડ કરાઈ છે..
One more arrested in Vadodara scandal, away from big catch!
ADVERTISEMENT