રાજ્યની અનેક શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવાંમાં આવતી નથી... ત્યારે આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો... જેને લઈ હવે સરકાર એક્શન મોડમાં આવી છે... હવેથી રાજ્યની ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગે બિલ લાવવામાં આવશે... ગુરુવારથી વિધાનસભાનું સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે સરકાર વિવિધ બિલો રજૂ કરશે...