ADVERTISEMENT
‘INDIA’ ગઠબંધનથી નીતિશ કુમારનો મોહભંગ?
Nitish Kumar’s disillusionment with ‘INDIA’ coalition?
ADVERTISEMENT
નીતિશે જૂન મહિનામાં પટણા વિપક્ષી દળની બેઠક બોલાવી હતી… આ બેઠકમાં કોંગ્રેસ સહિત 15 દળોના નેતા તેમાં સામેલ થયા હતા… પરંતું હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.
ADVERTISEMENT