ભત્રીજાઓએ NRI ફૈબા સાથે કરી કરોડોની છેતરપિંડી

ક્રાઈમ સ્ટોરીમાં આજે જે કહાની આપને જણાવીશું તેને સાંભળીને તમે આ સમયમાં કોના પર વિશ્વાસ કરવો તે સવાલ તમને પણ થવા લાગશે…

follow google news

જે સંબંધોના સહારે તમે દૂર બેસીને નાણાંકીય વ્યવહાર કરતા હોય તે જ સંબંધો તમારા સાથે દગો કરી જાય તો જાવું ક્યાં? આવી જ એક ઘટના સામે આવી છે જામનગરથી… ક્રાઈમ સ્ટોરીમાં આજે જે કહાની આપને જણાવીશું તેને સાંભળીને તમે આ સમયમાં કોના પર વિશ્વાસ કરવો તે સવાલ તમને પણ થવા લાગશે… 

Nephews defrauded NRI Faiba of crores

    follow whatsapp