નર્મદા, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના જંગલ વિસ્તારમાં હોળી આવતા પહેલા કેસૂડાના ફૂલોથી મનોહર દ્રશ્ય સર્જાતા હોય છે. કુદરતોનો આ નજારો જોવો પણ એક લ્હાવો છે. કેસૂડાના ફૂલોથી સમગ્ર વિસ્તાર નયનરમ્ય લાગે છે.