ADVERTISEMENT
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ધમકી આપતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો જોકે કાંતિભાઈ એ એક કાર્યક્રમ માં પોતાના પ્રવચનમાં કહ્યું કતું કે મને ગમેતેવી ધમકી આપો ગમે તેવી ગાળો આપો પણ આ ગામમાં ગુંડા જોઈએ જ નહીં, દાદાગીરી જોઈએ જ નહીં આ ગામમાં રામરાજ લાવવું છે.
A video threatening Morbi MLA Kantibhai Amritya went viral on social media, but Kantibhai said in his speech in a program that you can threaten me in any way you want, but this village does not want gangsters, bullies, and Ramraj is to be brought to this village.
ADVERTISEMENT