Morari Bapu ના નિવેદનથી શરુ થયો મોટો વિવાદ | Gujarat Tak

મોરારી બાપુએ આપેલા વચન અનુસાર મૃતકોને શાંતિ મળે તે હેતુથી મોરબી ખાતે રામ કથાનું આયોજન કર્યું હતું. રામ કથાના છેલ્લા દિવસે વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ કરેલા નિવેદનને લઈને મોટો વિવાદ થયો છે.

follow google news

જાણીતા કથાકાર મોરારી બાપુએ આપેલા વચન અનુસાર મૃતકોને શાંતિ મળે તે હેતુથી મોરબી ખાતે રામ કથાનું આયોજન કર્યું હતું. રામ કથાના છેલ્લા દિવસે વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ કરેલા નિવેદનને લઈને મોટો વિવાદ થયો છે.

As per the promise given by the well-known storyteller Morari Bapu, Ram Katha was organized at Morbi with the aim of bringing peace to the dead. There has been a big controversy regarding the statement made by Morari Bapu from the pulpit on the last day of Ram Katha.

    follow whatsapp