BJP માં CM પસંદ કરવાનો આ છે Modi-Shah નો Formula | Politics | GujaratTak

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું એલાન થઈ ગયું… અને જે રીતે સીએમના નામ સામે આવ્યા છે તેના બાદ રાજકારણમાં ભાજપના મોદી-શાહ યુગની કાર્યશૈલી પર ખુબ ચર્ચા થઈ રહી છે..

follow google news

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું એલાન થઈ ગયું… અને જે રીતે સીએમના નામ સામે આવ્યા છે તેના બાદ રાજકારણમાં ભાજપના મોદી-શાહ યુગની કાર્યશૈલી પર ખુબ ચર્ચા થઈ રહી છે.. સ્વાભાવિક છે કે વિરોધીઓ ભાજપની મજા પણ લઈ રહ્યા છે કે યોગ્ય નેતાઓને દરકિનારે કર્યા છે

Modi-Shah on BJP Formula 

    follow whatsapp