ADVERTISEMENT
જ્ઞાન સહાયકનો મુદ્દો છેલાલ કેટલાયે સમયથી સુલઝતો નથી..ત્યાં તો પ્રવાસી શિક્ષકો પણ મેદાનમાં આવ્યા છે….હજી પ્રવાસી શિક્ષકનો પગાર થયો નથી ને ત્યાં #જ્ઞાન_સહાયક ની શું હાલત થશે ?એ આપડે કલ્પના કરી શકિએ છીએ.. પ્રવાસી શિક્ષકની પરીભાષા સરળ ભાષામાં સમઝીએ તો…આખા શિક્ષક ને અડધો પગાર. એ પણ બીજે વરસ નોકરી ની ગેરંટી નહીં.
Protest on Gujarat Teacher Grant
ADVERTISEMENT