ADVERTISEMENT
નવસારીના વાંસદા તાલુકાના ખટંબા ગામમાં હજુ વિકાસ પહોંચ્યો નથી.પહાડી વિસ્તારમાં રસ્તાના અભાવે 30 વર્ષનો યુવકને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યો છે. ગ્રામજનો બીમાર વ્યક્તિને કોથળામાં લઈને એમ્બ્યુલન્સ પહોંચ્યા પરંતુ સારવાર પૂર્વે જ વિપુલનું મોત નીપજ્યું હતું. જે બાબતે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકારને આડેહાથ લીધી હતી.
MLA, Anant Patel Vansdani Hospital broke the breath of the world before that | Gujarat Tak
ADVERTISEMENT