ADVERTISEMENT
Mehsana 30થીવધુ બાળ આરોપીઓને મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં રખાયા છે. પૈકીના પાંચ જેટલા કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીઓ ત્રણ દિવસ પહેલા જ ઓબ્ઝર્વેશન હોમની બીજા માળની લોખંડની બારીની ગ્રીલ તોડીને પાછળના દરવાજે સોસાયટીવાળા રસ્તે થી ભાગી જવાની ઘટનાએ ચકચાર ચગાવી છે. હાલમાં ભાગેલા બાળ આરોપીઓને પકડવા પોલીસ ફાફે ચડી છે બીજી બાજુ ઓબ્ઝર્વેશન હોમમા ફરજ બજાવતા જવાબદારો પણ શંકાના દાયરામાં મુકાયા છે
Mehsana Child Observation is not safe
ADVERTISEMENT