ADVERTISEMENT
Mansukh Vasava નું Chaitar Vasava ની ફરિયાદને લઈને નિવેદન
Mansukh Vasava’s statement regarding Chaitar Vasava’s complaint
ADVERTISEMENT
ચૈતર વસાવાની જંગલની જમીનમાં ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે બોલાચાલી થઈ અને આ મામલે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે આ મામલે ભાજપના સાંસદ મનસુખ વસાવા મેદાનમાં આવ્યા છે
ADVERTISEMENT