મનસુખભાઈ વસાભાઈ ગુજરાત તક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચ લોકસભાની સીટ છે એ અમે પાંચ લાખ કરતા પણ વધારે મતોથી જીતીશું તેઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મનસુખભાઈ વસાવા ની દાવેદારી કેટલી તો મનસુખભાઈ વસાવે જણાવી હતું કે પાર્ટી જો ટિકિટ આપે તો ભરૂચ લોકસભાના યુદ્ધના સાતે સાત કોઠા અમે પાર કરીશું એટલે કે તેમને સાથે સાત વિધાનસભાની અંદર ભારે લીડ સાથે ભરૂચ લોકસભા જીતીતું તેમ કહ્યું હતું સાથે સાથે એમને એમ પણ કહ્યું હતું કે બીજેપી પાર્ટી જે પણ અન્ય જો ઉમેદવાર ઊભા રાખશે તો તેમને પણ તેઓ જીતાડવા પૂરેપૂરી મહેનત કરશે
ADVERTISEMENT
ADVERTISEMENT