ADVERTISEMENT
અરેબિયન સી માં એક લો પ્રેસર સિસ્ટમ સક્રિય થયું છે. 21 તારીખે લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. દક્ષિણ પૂર્વ અને દક્ષીણ પશ્ચિમ મધ્યમા લો પ્રેસર સિસ્ટમ બની 24 કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત બને તેવી શકયતા છે અને ડિપ્રેસન બાદ ડીપ ડિપ્રેશન બનશે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે ત્યારે હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે.
A low pressure system has been activated in the Arabian Sea. A low pressure system will result in a depression on the 21st. After 24 hours of formation of low pressure system in South East and South West Central, the system is likely to become stronger and if a deep depression is formed after the depression, the system will develop into a storm, the Meteorological Department is continuously monitoring.
ADVERTISEMENT