Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે. ગુજરાતમાં પણ ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે, કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત લોકસભાની બનાસકાંઠા, ભરૂચ અને વલસાડ આ ત્રણ બેઠકની વાત કરીશું કે જ્યાં કાંટાની ટક્કર થવાની છે શું છે આ બેઠકો પર નું રાજકીય ગણિત જાણીશું આ રિપોર્ટમાં....
ADVERTISEMENT
ADVERTISEMENT