ગુજરાતના રાજકારણમાં નવા પક્ષની એન્ટ્રી, Chhotu Vasava એ નવા સંગઠનની કરી સ્થાપના

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ BTP ના અધ્યક્ષ ભાજપમાં જોડાયા હતા. પુત્ર ભાજપમાં જોડાતા પિતાએ આ બાબતે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આજે આદિવાસી નેતા દ્વારા નવો પક્ષની સ્થાપના કરતા રાજકારણ ગરમાયું છે. આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ " ભારત આદિવાસી સેના" નામનાં સંગઠનની સ્થાપના કરી છે.

follow google news

    follow whatsapp