Lok Sabha Elections: Shaktisinh Gohil પોલીસ પર થયા ગુસ્સે, જાણો શું છે સમગ્ર મામલો

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. એક તરફ આકરો ઉનાળો અને તેનો તાપ, તો બીજી તરફ ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમાગરમીએ ગુજરાતનું તાપમાન વધારી દીધું છે.

follow google news

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. એક તરફ આકરો ઉનાળો અને તેનો તાપ, તો બીજી તરફ ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમાગરમીએ ગુજરાતનું તાપમાન વધારી દીધું છે. આ વચ્ચે હવે એક પછી એક ગુજરાત કોંગ્રેસના નેતાઓ પોલીસ પર નિશાન સાધી રહ્યા છે. જાણો કોંગ્રેસ નેતાઓ પોલીસ પર આક્રોશ કેમ ઠાલવી રહ્યા છે...

    follow whatsapp