ADVERTISEMENT
Kuvarji Bavaliya એ ડુંગળીની નિકાસ પર આપ્યું મોટું નિવેદન
Kuvarji Bavaliya made a big statement on onion export
ADVERTISEMENT
ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મામલે કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાઘવજી પટેલે ડુંગળી મામલે દિલ્લી સુધી વાત પહોંચાડી છે.
ADVERTISEMENT