ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 44 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે
Khambhat MLA Chirag Patel Resigns from Gujarat Congress MLA post
ADVERTISEMENT