ખજુરભાઈને આજે દરેક લોકો જાણે છે. ચારેતરફ તેમના કામના વખાણ થઈ રહ્યા છે. લોકસેવાના અનેક કાર્યો તેઓ કરી રહ્યાં છે. લોકોને હસાવીને તેમનું આરોગ્ય પણ સારુ રાખી રહ્યાં છે. અને આ બધાની વચ્ચે ગીર સોમનાથમા ખજુરભાઈએ વધુ એક કામ લોકોની મદદ માટે કર્યુ છે કે જેના કારણે તેઓ હાલ ચર્ચામા છે.શું છે વિગતો જાણીશું આ રિપોર્ટમાં...