રાઘવ ચઢ્ઢાના લગ્નમાં કેજરીવાલ, માન અને સંજયસિંહે કર્યા ભાંગડા

Aam Aadmi Party ના સાંસદ Raghav Chaddha ના લગ્ન અભિનેત્રી Pariniti chopra સાથે આ રવિવારના રોજ થયા. આ લગ્નમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને સંજય સિંહ ભાંગડા કરતા નજરે પડ્યા..

follow google news

રાઘવ ચઢ્ઢાના લગ્નમાં કેજરીવાલ, માન અને સંજયસિંહે કર્યા ભાંગડા 

Kejriwal, Maan and Sanjay Singh made a mess in Raghav Chadha’s wedding

    follow whatsapp