શું BJP અભિનેત્રી kangana Ranaut ને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપશે ?

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત હાલમાં પોતાની ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં છે.ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત દ્વારકા પહોંચી..

follow google news

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત હાલમાં પોતાની ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં છે. ગઈકાલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે તેમની ફિલ્મ નિહાળી હતી. આ દરમિયાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત હાલમાં પોતાની ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં છે.ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આજે દ્વારકા પહોંચી છે. આજે પ્રખ્યાત જ્યોર્તિલિંગ નાગેશ્વર દાદા અને યાત્રાધામ બેટ દ્વારકાના દર્શન કરી સાંજે જગત મંદિર દ્વારકાધીશના દર્શન કરશે.

Kangana Ranaut visited Dwarka temple, given statement on Loksabha Election 

    follow whatsapp