મંગળવારથી સુરત આવતા-જતાં અને ખાનગી બસમાં મુસાફરી કરતા લોકો ખાસ ધ્યાન રાખે... કારણકે મંગળવાર સવારથી સુરતથી આવતી અને જતી તમામ ખાનગી બસ છે તે સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં... કારણકે ભાજપના ધારાસભ્ય અને બસ એસોસિએશન છે તે આમને-સામને આવી ગયા છે... શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં...